પોસ્ટ્સ

જમીનના - કદના માપનું કોષ્ટક

 ●═════════════════● ખુબજ અગત્યની માહિતી  ●═════════════════● જરૂર સાચવી ને રાખશો     જમીનના - કદના માપનું કોષ્ટક ● 1 એકર=40 ગુંઠા,        ● 1 એકર=4840 વાર ● 1 એકર=43560 ફૂટ,   ● 1 એકર=0.4047 હેકટર ● 1 એકર=2.5 વીઘા,     ● 1 વીઘા =16 ગુંઠા ● 1 વીઘા =16 ગુંઠા,        ● 1 વીઘા =17424 ફૂટ ● 1 હેક્ટર =6.25 વીઘા,   ● 1 ગુંઠા =101.2 મીટર ● 1 ગુંઠા =121 વાર,        ● 1 ગુંઠા =1089 ચો. ફૂટ ● 1 મીટર =100 સે.મી.,   ● 1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ ● 1 મીટર =1,196 વાર,   ● 1 ચો.મીટર =10.76 ફૂટ ● 1 વાર =3 ફૂટ,              ● 1 વાર =0.9144 મીટર ● 1 ચો. વાર =9 ફૂટ         ● 1 ફૂટ =0.3048 મીટર,  ● 1 ઈંચ =25.3 મી. મી.   ● 1 મીટર =1000 મી.મી.  ● 1 ગજ =2 ફૂટ,             ● 1 ગજ =0.61 મીટર ● 1 કડી =2 ફૂટ,              ● 1 કડી =0.61 મીટર ● 1 સાંકળ =16 કડી,       ● 1 સાંકળ =10.06 મીટર ● 1 સાંકળ =33 ફૂટ,         ● 1 કિ.મી. =1000 મીટર ● 1 કિ.મી.=0.6215માઈલ, ● 1 માઈલ =1609 મીટર ● 1 કિ.મી. =3280.80 ફૂટ,  ● 1 ફલાંગ =660 ફૂટ ● 1 ફલાંગ =201,17 મીટર   ● 1 ઘન મીટર =1000 લિટર ● 1 ઘનફૂટ =0.2831 ઘનમીટર  ● 1 ઘનમીટર =35.31 ઘ

ગુજરાતી સાહિત્ય | ભારતના ઉપનામ શહેર | સાહિત્યકારો - ઉપનામ

ગુજરાતી સાહિત્ય ૨૧.૦૨.૨૦૨૩ પ્ર. 1 ) મધ્યકાલીન કવિ નાકર કયાંનો વતના હતા ?  જવાબ: - વડોદરા પ્ર. 2 ) મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ કયાં થયો હતો ?  જવાબ: - બાવળા પ્ર. 3 ) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં ઉષાકાળે પ્રથમ સ્મરણીય નામ કોનું લેવાય છે ?  જવાબ: -હેમચંદ્રાચાર્ય પ્ર. 4 ) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ?  જવાબ: - કવિ ભોજા ભગત પ્ર. 5 ) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પહેલી વાર્તા કઈ ગણાય છે ?  જવાબ: - હંસરાજ-વચ્છરાજ ચઉપઈ પ્ર. 6 ) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે ?  જવાબ: - ભરતેશ્વર-બાહુબલિરાસ પ્ર. 7 ) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને ‘હરિની દાસી’ તરીકે ઓળખાવે છે ?  જવાબ: - દાસી જીવણ પ્ર. 8 ) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે?  જવાબ: - નરસિંહ મહેતા પ્ર. 9 ) મધ્યકાલીન ફાગુકાવ્યોમાં ઉત્તમ ફાગુકાવ્ય કયું મનાય છે ?  જવાબ: - વસંત વિલાસ પ્ર. 10 ) મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ?  જવાબ: - નેમિનાથ ચતુષ્યદિકા 🍏કાર્બોનિક ઍસિડના ઉત્પાદનમાં ક્યો વાય જરૂરી છે ? જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ

શબ્દાર્થ

*📝📚 શબ્દાર્થ 📝 📚 .................* TET, TAT, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી, GPSC કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી માટે Most IMP નોટ્સ, શોર્ટ ટ્રિક, Gk અને કરંટ અફેર માટે અત્યારે જ અમારા ગ્રૂપ માં જોડાવ. *📝શબ્દાર્થ📝* ➖➖➖➖➖➖➖➖➖➖ *🔥પેર*➖પેરવી, તજવીજ, વ્યવસ્થા *🔥ચર્ણ*➖ચરણ, પગ *🔥શીમણી*➖કાળી, શામળી *🔥ગીની*➖સોનાનો એક (બ્રિટિશ) સિક્કો *🔥વિમાસી*➖વિચારી, મૂંઝવણ અનુભવી *🔥માનિની*➖(માન માગતી કે અભિમાની) સ્વમાની સ્ત્રી *🔥મુખમોરડો*➖પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું *🔥પેંગડાં*➖ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડાં *🔥પલાણ*➖ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક *🔥અણવટ*➖સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું *🔥વીંછિયા*➖પગની આંગળીનું ઘરેણું *🔥આભરણ*➖અલંકાર, આભૂષણ, શણગાર *🔥શ્યામા*➖જુવાન સ્ત્રી *🔥અભ્ર*➖વાદળ *🔥અંબુજ*➖કમળ *🔥ભ્રૂકુટિ*➖ભવું, ભમ્મર *🔥બેરખા*➖કાંડા ઉપર પહેરવાનું ઘરેણું *🔥કટિ*➖કેડ, કમર *🔥ભૂરકી*➖જાદુમંત્ર, મોહિની *🔥સ્વસ્તિ*➖કલ્યાણકારી *🔥મદન*➖કામદેવ *🔥ટંટો*➖તકરાર, ઝઘડો, કજિયો *🔥સેર*➖જે દોરામાં મણકા, મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા *🔥ઓવરો*➖કિનારો  *🔥ભૂર*➖મૂર્ખ, લુચ્ચું *🔥પ્રાકૃત*➖(સં

Science IMP Questions

*🧬🦠 Science IMP Questions .................* ━──────⊱◈✿◈⊰───────━ (1) સોનાની સંજ્ઞા ➜ Au (2) તાંબાની સંજ્ઞા ➜ Cu (3) ચાંદીની સંજ્ઞા ➜ Ag (4) મેગ્નેશીયમની સંજ્ઞા ➜ Mg (5) પોટેશિયમની સંજ્ઞા ➜ K (6) ઝિંકની સંજ્ઞા ➜ Zn (7) પારાની સંજ્ઞા ➜ Hg (8) લેડની સંજ્ઞા ➜ Pb (9) બોકસાઇટ કોની કાચી ધાતુ ➜ એલ્યુમિનિયમ (10) સિનેબાર કોની કાચી ધાતુ ➜ પારો (11) એસિડની લાક્ષણીકતા ➜ સ્વાદે ખાટા – ભૂરા લિટમસપત્રને લાલ બનાવે (12) બેઈઝની લાક્ષણિકતા ➜ સ્વાદે તુરા, લાલ લિટમસ પત્રને ભૂરા બનાવે (13) આવર્ત કોષ્ટક કોને તૈયાર કર્યું ➜ 1869, મેન્ડેલીફ (14) દુધમાં કયો એસિડ ➜ લેકટીક એસિડ (15) લીંબુ – નારંગીમાં કયો એસિડ ➜ સાઈટ્રિક એસિડ (16) આમલીમાં કયો એસિડ ➜ ટાટૅરીક એસિડ (17) સોડીયમ બાય કાર્બોનેટનું અણુ સુત્ર શું? ➜ NaHCO3 (18) સોડીયમને શેમાં રાખવામાં આવે ? ➜ કેરોસીન (19) સોનાની શુદ્ધતા શેમાં માપવામાં આવે છે ? ➜ કેરેટ (20) સફેદ સોનું ➜ પ્લેટીનમ (21) યુરેનિયમનું સૌથી વધુ ઉત્પાદન ➜ જદુગૌડા (ઝારખંડ) (22) કૃત્રિમ વરસાદ માટે ➜ સિલ્વર આયોડાઈડ (પ્રવાહી અધાતુ - બ્રોમીન) (23) સામાન્ય તાપમાને પ્રવાહી ધાતુ ➜ પારો (24) ફયુંજમાં શેની

▪️નવી રાજ્ય સરકાર

━──────⊱◈✿◈⊰───────━                    *‼️▪️નવી રાજ્ય સરકાર* ▪️8 કેબિનેટ મંત્રી » કનુભાઈ દેસાઈ » ઋષિકેશ પટેલ » રાઘવજી પટેલ » બળવંતસિંહ રાજપૂત » મુળુભાઈ બેરા » કુબેરભાઈ ડીંડોર » ભાનુબેન બાબરીયા ▪️2 રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો) » હર્ષભાઈ સંઘવી » જગદીશ વિશ્વકર્મા ▪️8 રાજ્યકત્રાના મંત્રી » પરસોત્તમ સોલંકી » બચુભાઈ ખાબડ » મુકેશભાઈ પટેલ » પ્રફુલ પાનસેરિયા » ભીખુસિંહ પરમાર » કુંવરજી હળપતિ 1. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ - મુખ્યમંત્રી - ઘાટલોડિયા (અમદાવાદ શહેર) કેબિનેટ મંત્રીશ્રીઓ 1. શ્રી કનુભાઈ દેસાઈ - પારડી (વલસાડ)નાણાં 2. શ્રી રૂષિકેશભાઈ પટેલ - વિસનગર (મહેસાણા)મહેસુલ શિક્ષણ આરોગ્ય 3. શ્રી રાધવજી પટેલ - જામનગર ગ્રામ્ય (જામનગર)માર્ગ મકાન નર્મદા પાણી પુરવઠા 4. શ્રી બળવંતસિંહ રાજપૂત - સિધ્ધપુર (પાટણ) ઉધોગ 5. શ્રી કુંવરજીભાઈ બાવળીયા - જસદણ (રાજકોટ)પંચાયત 6. શ્રી મૂળુભાઈ બેરા - જામખંભાળિયા (દેવભૂમિ દ્વારકા) કુષિ.પશુ પાલન 7. શ્રી ડો. કુબેરભાઈ ડિંડોર - સંતરામપુર (પંચમહાલ) આદિજાતિ વિકાસ 8. શ્રીમતી ભાનુબેન બાબરિયા - રાજકોટ ગ્રામ્ય મહિલા બાળ આયોગ *રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)* 1. શ્રી હર્ષ સંઘવી - મજૂરા

રૂઢિપ્રયોગો

                  📚 રૂઢિપ્રયોગો 📚 🔸ચૂં કે ચાં ન કરવું - એક પણ અક્ષર ન બોલવો 🔸ચૂંક આવવી - વાંકું પડવું, પેટમાં દુઃખવું 🔸ચૂંક મારવી - વિધ્ન નાખવું, હંમેશ માટે બંધ કરવું 🔸ચુંદડી ઓઢીને જવું - પતિની હયાતીમાં મરી જવું 🔸ચેપ કાઢવો - શંકા દૂર કરવી; દુઃખ દેતા માણસનો નિકાલ કરવો  🔸ચેપ લાગવો - રોગ ચડવો, સોબતની અસર થવી 🔸ચેલો મૂંડવો - પોતાના ગુણદોષ બીજાને આપવા 🔸ચૈતર મહિને ચાંચ પાકવી - મોસમ વખતે માંદા પડવું 🔸ચોક પૂરવા - મંગલકાર્ય કરવું 🔸ચોકઠું બેસવું - ધાર્યું કામ થવું; વર કન્યાનો સંબંધ થવો 🔸 ચાબખા મારવા - આકરાં મહેણાં મારવા; કટુ વચન કહેવા 🔸 ચામડાની જીભ હોવી - આડું-અવળું ગમે તેમ બોલવું 🔸 ચામડી ઉતરડી નાખવી - સખત સજા કરવી; ખૂબ મારવું 🔸ચાર આંખો થવી - ઈર્ષા થવી, ક્રોધે ભરાવું, ગુસ્સે થવું 🔸ચાર હાથ કરવા - હદથી વધારે ઉતાવળ કરવી 🔸 ચારે હાથ હેઠા પાડવા - આધાર નબળો પાડવો 🔸 ચારે હાથ હોવા - સંપૂર્ણ મહેરબાની હોવી 🔸ચાલતા બળદને આર ઘોંચવી - કામ‌ કરવા છતાં ટોક ટોક કરવું 🔸ચાલતી ગાડીએ ચઢવું - મોટાનો પક્ષ પકડવો 🔸ચાલ રમવી - છેતરવું, રિવાજ પ્રમાણે વર્તવું

નૌકા કવાયત 🛥️(𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗡𝗮𝘃𝘆 𝗠𝗶𝗹𝗶𝘁𝗮𝗿𝘆 )

🛥️ નૌકા કવાયત 🛥️ (𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗡𝗮𝘃𝘆 𝗠𝗶𝗹𝗶𝘁𝗮𝗿𝘆 ) 1. વરુણ – ફ્રાન્સ અને ભારત 2. મલબાર - યુએસએ, જાપાન અને ભારત 𝟯.Slinex – શ્રીલંકા અને ભારત 𝟰.સિમ્બેક્સ -સિંગાપોર અને ભારત 𝟱.કોંકણ – યુકે અને ભારત 𝟲.IBSAMAR - દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને ભારત 𝟳.Auscindix – ઓસ્ટ્રેલિયા અને ભારત 𝟴.  કાઈજીન – જાપાન અને ભારત 𝟵.નસીમ અલ બહર ઓમાન અને ભારત   ✍ એક ટોપિક_એક માર્ક ✍ 🛥️ નૌકા કવાયત 🛥️ (𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗡𝗮𝘃𝘆 𝗠𝗶𝗹𝗶𝘁𝗮𝗿𝘆 ) 1. વરુણ – ફ્રાન્સ અને ભારત 2. મલબાર - યુએસએ, જાપાન અને ભારત 𝟯.Slinex – શ્રીલંકા અને ભારત 𝟰.સિમ્બેક્સ -સિંગાપોર અને ભારત 𝟱.કોંકણ – યુકે અને ભારત 𝟲.IBSAMAR - દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને ભારત 𝟳.Auscindix – ઓસ્ટ્રેલિયા અને ભારત 𝟴.  કાઈજીન – જાપાન અને ભારત 𝟵.નસીમ અલ બહર ઓમાન અને ભારત   ✍ એક ટોપિક_એક માર્ક ✍