*"Collective noun"
સિંહોનું ઝુંડ 🔤pride
વાંદરાઓ નું ઝુંડ 🔤troop
ગધેડાનું ઝુંડ 🔤train
ઘોડાનું સમૂહ 🔤 stud
માખી, મધમાખી
કે કિડીઓનુ ઝુંડ 🔤swarm
સમુદ્રી માછલીઓ
નું ટોળું 🔤shoal
વ્હેલ માછલીઓનું ટોળું 🔤school
ગધેડા, વધુનો ઝુંડ 🔤pack
શિકારી કૂતરાઓનું ઝુંડ 🔤 leash
મોરનું ઝુંડ 🔤muster
કલહંસનુ ઝુંડ 🔤 gaggle
__
તારાઓનું નક્ષત્ર 🔤constellation
તારાનું ઝુમખુ 🔤cluster
કપડાં નું પોટલું 🔤bundle
બાણનો જથ્થો 🔤quiver
પુસ્તકોની યાદી 🔤catalogue
પુસ્તકોનો ઢગલો 🔤 pile
પુસ્તકોનું આલય 🔤library
કાવ્યોનો સંગ્રહ 🔤Anathology
કાર્યોનો ક્રમ 🔤assortment
*🌏G-20 : 'વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર'🌍*
➖➖➖➖➖➖➖➖➖➖➖
👉🏻18મા G-20 સંમેલનની અધ્યક્ષતા આ વર્ષે ભારત સંભાળી રહ્યું છે.
👉🏻G-20 સંમેલન અંતર્ગત વર્ષ દરમિયાન કુલ 249 જેટલી બેઠકો સમગ્ર દેશના વિભિન્ન શહેરો ખાતે યોજાનાર છે.જેમાંથી 16 બેઠકો ગુજરાતમાં યોજાવાની છે.
👉🏻G-20 એ વિશ્વના સર્વશ્રેષ્ઠ અર્થવ્યવસ્થા ધરાવતા દેશોનું સંગઠન છે. જે દરેક સ્તરે વૈશ્વિક નાણાંકીય અને વેપાર ક્ષેત્રમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
👉🏻વિશ્વના કુલ જીડીપીનો 85% ટકા હિસ્સો આ દેશોમાંથી આવે છે.
👉🏻વિશ્વની વસતીની કુલ 66% વસતી આ G-20 દેશોમાં સમાયેલી છે.
👉🏻વિશ્વ વેપારનો 75% વેપાર પણ આ સંગઠનના દેશોમાંથી જ થાય છે.
👉🏻G-20ની શરૂઆત સને 1999માં એશિયામાં ઊભા થયેલા સંકટ બાદ નાણામંત્રીઓ તથા કેન્દ્રીય બેંકોના ગવર્નરોની બેઠક સાથે થઈ.
👉🏻G-20 સંગઠન ગ્રુપમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, ચીન, દક્ષિણ આફ્રિકા જેવા દેશોનો સમાવેશ થાય છે.
👉🏻આ સંમેલનમાં 19 દેશો અને યુરોપિયન યુનિયનનો અધ્યક્ષ ભાગ લે છે.
👉🏻ભારતમાં યોજાઈ રહેલ આ G-20 સંમેલનની મુખ્ય થીમ 'વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવના પર આધારિત છે.
👉🏻આ વર્ષે યોજાઈ રહેલા આ સંમેલનનો મોટ્ટો - 'વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર' છે.
👉🏻G-20ના લોગોમાં મોર, કમળ અને તેની સાત પાંખડીઓ છે.
👉🏻ગત વર્ષે G-20 સંમેલનનું અધ્યક્ષસ્થાન ઇન્ડોનેશિયાએ સંભાળ્યું હતું.
👉🏻તાજેતરમાં કચ્છમાં ધોરડો ખાતે G-20ની ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક મળી હતી.
👉🏻અમદાવાદ ખાતે બે દિવસની U-20 અર્બન સમિટ પણ સફળતાપૂર્વક યોજાઈ હતી.
👉🏻G-20નું આગામી સંમેલન બ્રાઝિલમાં યોજાવાનું છે.