સોમવાર, 10 એપ્રિલ, 2023

જમીનના - કદના માપનું કોષ્ટક

 ●═════════════════●

ખુબજ અગત્યની માહિતી 

●═════════════════●

જરૂર સાચવી ને રાખશો

   

જમીનના - કદના માપનું કોષ્ટક


● 1 એકર=40 ગુંઠા,       

● 1 એકર=4840 વાર

● 1 એકર=43560 ફૂટ,  

● 1 એકર=0.4047 હેકટર

● 1 એકર=2.5 વીઘા,    

● 1 વીઘા =16 ગુંઠા

● 1 વીઘા =16 ગુંઠા,       

● 1 વીઘા =17424 ફૂટ

● 1 હેક્ટર =6.25 વીઘા,  

● 1 ગુંઠા =101.2 મીટર

● 1 ગુંઠા =121 વાર,       

● 1 ગુંઠા =1089 ચો. ફૂટ

● 1 મીટર =100 સે.મી.,  

● 1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ

● 1 મીટર =1,196 વાર,  

● 1 ચો.મીટર =10.76 ફૂટ

● 1 વાર =3 ફૂટ,             

● 1 વાર =0.9144 મીટર

● 1 ચો. વાર =9 ફૂટ        

● 1 ફૂટ =0.3048 મીટર, 

● 1 ઈંચ =25.3 મી. મી.  

● 1 મીટર =1000 મી.મી. 

● 1 ગજ =2 ફૂટ,            

● 1 ગજ =0.61 મીટર

● 1 કડી =2 ફૂટ,             

● 1 કડી =0.61 મીટર

● 1 સાંકળ =16 કડી,      

● 1 સાંકળ =10.06 મીટર

● 1 સાંકળ =33 ફૂટ,        

● 1 કિ.મી. =1000 મીટર

● 1 કિ.મી.=0.6215માઈલ,

● 1 માઈલ =1609 મીટર

● 1 કિ.મી. =3280.80 ફૂટ, 

● 1 ફલાંગ =660 ફૂટ

● 1 ફલાંગ =201,17 મીટર  

● 1 ઘન મીટર =1000 લિટર

● 1 ઘનફૂટ =0.2831 ઘનમીટર 

● 1 ઘનમીટર =35.31 ઘનફૂટ, 

● 1 ઘન સેમી =1 સીસી    

● 1 સીસી =1 મિ.લિ.,            

● 1 સીસી =1 ગ્રામ 

● 1 લિટર =1000 સી.સી.,     

● 1 લિટર =1 કિ.ગ્રા. 

● 1ઘનફૂટ =28.317 લિટર     

● 1 લિટર =0.2205 ગેલન

● 1 ઘનફૂટ =6.24 ગેલન,       

● 1 લિટર =2.205 પાઉન્ડ

● 1 ઘનમીટર =1000 કિગ્રા    

● 1 ઘનફૂટ =62.4 પાઉન્ડ

● 1 ગેલન =10 પાઉન્ડ


 ગાયકવાડી (અમરેલી વિસ્તાર) 


● 1 વસા =1280 ચો.ફૂટ  ,     

● 1 વસા =118.91 ચો.મી.

● 1 એકર =34.03 વસા,       

● 1 વીઘા =20 વસા

● 1 વીઘા =23.51 ગુંઠા,        

● 1 એકર =1.7015 વીઘા

● 1 વસા =142.22 ચો.વાર

સોમવાર, 3 એપ્રિલ, 2023

ગુજરાતી સાહિત્ય | ભારતના ઉપનામ શહેર | સાહિત્યકારો - ઉપનામ

ગુજરાતી સાહિત્ય ૨૧.૦૨.૨૦૨૩

પ્ર. 1 ) મધ્યકાલીન કવિ નાકર કયાંનો વતના હતા ? 
જવાબ: - વડોદરા

પ્ર. 2 ) મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ કયાં થયો હતો ? 
જવાબ: - બાવળા

પ્ર. 3 ) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં ઉષાકાળે પ્રથમ સ્મરણીય નામ કોનું લેવાય છે ? 
જવાબ: -હેમચંદ્રાચાર્ય

પ્ર. 4 ) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? 
જવાબ: - કવિ ભોજા ભગત

પ્ર. 5 ) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પહેલી વાર્તા કઈ ગણાય છે ? 
જવાબ: - હંસરાજ-વચ્છરાજ ચઉપઈ

પ્ર. 6 ) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે ? 
જવાબ: - ભરતેશ્વર-બાહુબલિરાસ

પ્ર. 7 ) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને ‘હરિની દાસી’ તરીકે ઓળખાવે છે ? 
જવાબ: - દાસી જીવણ

પ્ર. 8 ) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે? 
જવાબ: - નરસિંહ મહેતા

પ્ર. 9 ) મધ્યકાલીન ફાગુકાવ્યોમાં ઉત્તમ ફાગુકાવ્ય કયું મનાય છે ? 
જવાબ: - વસંત વિલાસ

પ્ર. 10 ) મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ? 
જવાબ: - નેમિનાથ ચતુષ્યદિકા



🍏કાર્બોનિક ઍસિડના ઉત્પાદનમાં ક્યો વાય જરૂરી છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ

🍏કાર્બોનિક ઍસિડનું અણુસૂત્ર કયું છે ?
જવાબ: H2CO3

🍏ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે ?
જવાબ: સોડિયમ કાર્બોનેટ

🍏ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે ?
જવાબ: સોડિયમ બાયકાર્બોનેટ

🍏ખાવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું છે ?
જવાબ: NaHCO3

🍏ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું છે ?
જવાબ: Na2CO3

🍏કયો વાયુ ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ

🍏સોડાવૉટર જેવાં ઠંડા પીણાંમાં કયો વાયુ ઓગળેલો છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ

🍏કાર્બન ડાયૉક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે ?
જવાબ: સૂકો બરફ

🍏આરસપહાણનું રાસાયણિક નામ શું છે ?
જવાબ: કૅલ્શિયમ કાર્બોનેટ

🍏કાર્બન ડાયૉક્સાઇડ વાયુ બનાવવા કૅલ્શિયમ કાર્બોનેટને બદલે શાનો ઉપયોગ કરી શકાય છે ?
જવાબ: સોડિયમ કાર્બોનેટ

🍏કયો વાયુ સૌથી હલકો વાયુ છે ?
જવાબ: હાઇડ્રોજન

🍏કયો વાયુ દહનશીલ છે ?
જવાબ: હાઇડ્રોજન

🍏કયો ભૌતિક ગુણધર્મ હાઇડ્રોજન માટે સાચો છે ?
જવાબ: દહનશીલ

🍏કયો વાયુનો ઉપયોગ બળતણ તરીકે અને વિદ્યુત મેળવવા થાય છે ?
જવાબ: હાઇડ્રોજન

🍏હવાની ઉપરના વાતાવરનના અભ્યાસ માટે વપરાતા બલૂનમાં કયો વાયુનો ઉપયોગી છે ?
જવાબ: હાઇડ્રોજન

🍏એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટના દ્રાવણને ગરમ કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
જવાબ: નાઇટ્રોજન

🍏નાઇટ્રોજન ડાયૉક્સાઇડ વાયુની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું બને છે ?
જવાબ: નાઇટ્રિક ઍસિડ

🍏કયો વાયુ હવામાં ઑક્સિજનની ક્રિયાશીલતા ઓછી કરે છે ?
જવાબ: નાઈટ્રોજન

🍏કયો વાયુ નિષ્ક્રિય વાતાવરણ તૈયાર કરવા માટે વપરાય છે ?
જવાબ: નાઈટ્રોજન


🥊🥊ભારતના ઉપનામ શહેર 🌹🌹

🍁 સોલ્ટ સિટી                : ગુજરાત
🍁 ભારતનું ડાયમંડ સિટી : સુરત
🍁 ભારતનું સ્વિત્ઝર્લેન્ડ   : કાશ્મીર
🌷ભારતનું પેરિસ           : જયપુર
🍁 ભારતનું પિટ્સબર્ગ/ સ્ટીલ નગરી : 
      જમશેદપુર
🌹 ભારતનું માન્ચેસ્ટર         : અમદાવાદ
🍁 ઉત્તર ભારતનું માન્ચેસ્ટર : કાનપુર
🍁 દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર:કોઇમ્બતુર
🍁 ભારતનો બગીચો/ અંતરિક્ષનું શહેર/
      ઇલેક્ટ્રોનિક શહેર/ સિલિકોનવૅલી :
       બેંગલોર
🍁 ભારતનું બોસ્ટન : અમદાવાદ
🕸 ભારતનું ડેટ્રોઇટ  : પીથમપુર
🍁 સરોવરોનું નગર  : શ્રીનગર
🍁 મહેલોનું શહેર : ડાયમંડ હાર્બર : 
      કોલકાતા
🎷 કોલસા નગરી   : ધનબાદ (ઝારખંડ)
🍁 સૂર્ય નગરી        : જોધપુર
🍁 પર્વતોની નગરી  : ડુંગરપુર
🍁 તાળાંનગરી       : અલીગઢ
🍁 સુરમા નગરી     : બરેલી
🍁 પેંડા નગરી        : આગ્રા
🍁 પીન્ક સિટી       : જયપુર
🚺 વ્હાઇટ સિટી    : ઉદયપુર
🍁 ઑરેન્જ સિટી  : નાગપુર
🍁 સુવાસોનું શહેર    : કન્નોજ
🍁 સાત ટાપુઓનું શહેર/ભારતનો ગેટ-વે
      / સાત ટેકરીઓનું શહેર : મુંબઈ
🍁 તહેવારોનું શહેર/સ્લીપલેસ સિટી : 
      મદુરાઈ
🎪બગીચાઓનું શહેર : કપૂરથલા
🍁 વણકરોનું શહેર      : પાણીપત
🍹 નવાબોનું શહેર       : લખનઉ
🍁 મંદિરોનું શહેર/ આધ્યાત્મિક પાટનગર
      / પવિત્ર શહેર : વારાણસી
🍁 બેંકિંગ કૅપિટલ/ હેલ્થ કૅપિટલ/
      એશિયાનું ડેટ્રોઇટ/ ભારતનું ઑટો 
       હબ : ચેન્નાઇ
🥦અરબ સાગરની રાણી/ પૂર્વનું વેનિસ/
       કેરળનો ગેટ-વે        : કોચી  
🍁 પર્વતોની રાણી         : મસૂરી
🍁 પૂર્વનું સ્કૉટલેન્ડ        : મેઘાલય
🍦 રાજસ્થાનનું શિમલા : માઉન્ટ આબુ
🍁 રાજસ્થાનનું ગૌરવ   : ચિત્તોડગઢ
🍁 રાજસ્થાનનું હ્દય     : અજમેર
🌷કર્ણાટકનું રત્ન          : મૈસૂર
🍁 ક્વિન ઑફ ડૅક્કન     : પુણે
🍁 લેધર સિટી   : કાનપુર
🍁 ભારતનું વાઈન કૅપિટલ/ ગ્રેપ્સ સિટી
      / ભારતનું કૅલિફોર્નિયા : નાસિક
🏹 લીચી શહેર                : દેહરાદૂન
🍁 પાંચ નદીઓની ભૂમિ   : પંજાબ


સાહિત્યકારો - ઉપનામ :-

~ નટવરલાલ પંડ્યા ' ઉશનસ્ '
~ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ' કલાપી '
~ મણિશંકર રત્નજી ભટ્ટ ' કવિ કાન્ત '
~ કનૈયાલાલ મુનશી ' ઘનશ્યામ '
~ ગૌરીશંકર જોષી ' ધૂમકેતુ '
~ ઝીણાભાઈ દેસાઈ ' સ્નેહરશ્મિ '
~ ઉમાશંકર જોશી ' વાસુકિ/શ્રવણ '
~ લાભશંકર ઠાકર ' પુનર્વસુ '
~ બકુલ ત્રિપાઠી ' ઠોઠ નિશાળિયો '
~ ચીનુભાઈ મોદી ' ઈર્શાદ '
~ મનુભાઈ પંચોળી ' દર્શક '
~ બંસીલાલ વર્મા ' ચકોર '
~ બળવંત ઠાકર ' સેહની '
~ ચંદ્રવદન મહેતા ' ચાંદામામા '
~ રામનારાયણ પાઠક ' દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી, જાત્રાળુ '
~ દિનકર વૈદ્ય ' મીનપિયાસી '
~ રાજેશ વ્યાસ ' મિસ્કીન '
~ ધીરુભાઈ ઠાકર ' સવ્યસાચી '
~ કરશનદાસ માણેક ' વૈશંપાયન '
~ અમૃતલાલ ભટ્ટ ' ઘાયલ '
~ ધનવંત ઓઝા ' અકિંચન '
~ કિશનસિંહ ચાવડા ' જિપ્સી '
~ ભોગીલાલ ગાંધી ' ઉપવાસી '
~ ગિજુભાઈ બધેકા ' મૂછાળી મા '
~ અનંતરાય રાવળ ' શૌનિક ' 
~ ગુલાબદાસ બ્રોકર ' કથક '
~ પ્રફુલ્લ ન. દવે ' ઈવા ડેવ '
~ હરજી લવજી દામાણી ' શયદા '
~ રમણલાલ નીલકંઠ ' મકરંદ '
~ મધુસૂદન ઠાકર ' મધુરાય '
~ મધુસૂદન પારેખ ' પ્રિયદર્શી '





જમીનના - કદના માપનું કોષ્ટક

 ●═════════════════● ખુબજ અગત્યની માહિતી  ●═════════════════● જરૂર સાચવી ને રાખશો     જમીનના - કદના માપનું કોષ્ટક ● 1 એકર=40 ગુંઠા,        ●...